Posts

આ લેખમાં અમે તમને જણાવશુ કે વિઝા કેટલા પ્રકારની હોય કઈ કઈ વિઝા મળી શકે છે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
વિઝા કેટલા પ્રકાર ના હોય છે કોઈ પણ બીજા દેશથી આવનાર વ્યક્તિ માટે વિઝા એક પરમિશન લેટર હોય છે તે તેમને પરવાનગી આપે છે કે તમે કોઈપણ બીજા દેશોમાં રહી શકો છો પરંતુ તે વિઝા ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા દિવસ બીજા દેશમાં રહી શકો છો અથવા તમે તે દેશ માં શું કરી શકો છો વિઝાના ઘણા પ્રકાર હોય છે ક્યાં કામ માટે કઈ વિઝા લાગશે વિઝા ફોર્મ નામ છે   VISITORS INTERNATIONAL STAY ADMISSION જો તમે કોઈ બીજા દેશમાં જવા માંગો છો તો તમારે વિઝા ની જરૂર પડે છે પણ થોડાક એવા દેશો છે જયાં વિઝા વિના જઈ શકાય છે પણ અમુક વિઝા એવી હોય છે જેની મદદથી તમે તે દેશ જઈ શકો છો વિઝા કેટલાંક પ્રકાર હોય છે 1. Transit visa  2. Tourist visa            ( પ્રવાસી વિઝા ) 3. Business visa      ( બિઝનેસ વીઝા ) 4.on-arrival visa       ( આગમન પર વિઝા ) 5. partner visa          (ભાગીદાર વિઝા ) 6. Student visa         ( વિદ્યાર્થી વિઝા ) 7. Working visa         ( કામ માટે વીઝા ) 8. Diplomatic visa.     ( રાજદ્વારી વિઝા ) 9. Marriage visa           ( લગ્ન વિઝા ) 10. Immigrant visa      ( ઇમ

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
પાલક માતા-પિતા યોજના --------------->  લાભ કોને મળે  આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને  તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન  કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે, ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી  ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું  ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે -----------> કેટલો લાભ મળે ૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે ----------------> લાભ કયાંથી મળે આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે.  આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે ---------------> કયા કયા પુરાવા જોઇએ 1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો  દાખલો  શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ 2. અરજદારની

આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

Image
પ્રધાનમંત્રી આવાસ યોજના ----------> લાભ કોને મળે BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે -- -------> કેટલો લાભ મળે ● કલ સહાય 1. પ્રથમ હપ્તો   ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે ) 2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ ) 3. ત્રીજો હપ્તો  ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ  થયેલ ) ------------> લાભ ક્યાંથી મળે ● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી ● તાલુકા પંચાયત કચેરી -------------> કયા કયા પુરાવા જોઈએ 1. આવક નો દાખલો 2. જાતિ નો દાખલો 3. બેંક પાસબુકની નકલ 4. આધારકાર્ડની નકલ 5. રેશનકાર્ડની નકલ 6. BPL નો દાખલો 7. જમીનની 7-12 ની નકલ હોય તો 8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા 9. ઘરથાળનો પ્લોટ 10. આકરણી 11. બાંધકામ રજાચિઠ્ઠી

આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો

Image
ડો. આંબેડકર આવાસ યોજના ------------------> લાભ કોને મળે  ● અનુસૂચિત જાતિ- લાભાર્થી પાસે પ્લોટ હોવો જોઈએ ● ગામ એજન્સી દ્વારા કરેલ BPL યાદી મુજબ. -------------------> કેટલો લાભ મળે કુલ સહાય  ૱1,20,000 ગામ્ય વિસ્તારમાં સહાય ચૂકવાની પદ્ધતિ પ્રથમ હપ્તો ૱ 40,000 ( વહીવટ મંજુરી ના હુકમ સાથે ) બીજો હપ્ત ૱ 60,000 ( લીન્ટલ લેવલે પોહચ્યાં બાદ ) ત્રીજો હપ્તો ૱ 20,000 ( શોચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ ) -----------------------> લાભ ક્યાંથી મળે નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ કચેરી ------------------------> કયા કયા પુરાવા જોઈએ 1. આવકનો દાખલો 2. જાતિ નો દાખલો 3. રેશનકાર્ડ ની નકલ 4. સંયુક્ત ફોટો ( જો પતિ-પત્ની બંને હોય તો ) 5. ચૂંટણીકાર્ડ ની નકલ 6. આકારણી પત્રક 7. બાંધકામ ની રજા ચીઠ્ઠી 8. વેરા ભર્યો ની પહોંચ 9. આધારકાર્ડ ની નકલ 10. બેંક પાસબુક ની નકલ

એક એવો દેશ જ્યાં રાજા એ આપો વિચિત્ર આદેશ જાણવા માટે અહીં ક્લિક કરો

Image

સાતફેરા સમૂહ લગ્ન યોજના નું pdf ફોર્મ ડોઉનલોડ કરવા માટે અહીં

સાતફેરા સમૂહ લગ્ન યોજના નું pdf ફોર્મ ડોઉનલોડ કરવા માટે અહીં અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

Image
સાત ફેરા સમૂહ લગ્ન યોજના   -----------> લાભ કોને મળે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને વિકલાંગો જેઓની કુટુંબની વર્ષીક આવક મર્યાદા ગ્રામિણ વિસ્તાર માટે ૱1,20,000/- છે શહેર માટે ૱1,50,000/- ------------> કેટલો લાભ મળે ●  ભાગ લેનાર યુગલને ૱10,000/- કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ●  વિકલાંગોને લગ્ન માટે સહાય ૱50,000/ કરવામા આવી છે       ( નોંધ. વિકલાંગો માટે આવક મર્યાદા નથી) ●  વિકલાંગથી વિકલાંગ વ્યક્તિઓને લગ્ન માટે યુગલ પૈકી ૱50,000+50,000 સહાય મળવાપાત્ર છે  ( એટલે કે બંને ને સહાય મળવા પાત્ર છે) ●  સમૂહલગ્ન નું આયોજન કરનાર આયોજકને યુગલ દીઠ ૱2,000  મળવા પાત્ર છે વધારેમાં વધારે ૱50,000,/- સુધી -----------> લાભ  ક્યાંથી મળે    જિલ્લા સમાજ સુરક્ષા કચેરી માં -------------> ક્યા ક્યા પૂરાવા જોઈએ 1. જાતિ નો દાખલો 2. ઉંમર નો દાખલો 3. રેશનકાર્ડ ની નકલ 4. વિકલાંગ હોય તો વિકલાંગ ઓળખપત્ર 5. આવક નો દાખલો 6. ચૂંટનીકાર્ડ ની નકલ 7. લગ્ન ના ફોટા 8. લગ્નની કંકોત્રી 9. બેંક પાસબુકની નકલ