આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ થઈ શકે છે



આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે


ભારત એક લોકશાહી દેશ છે અને દરેક નાગરિકો ને લોકશાહી પ્રાણલી માં કેટલાંક બંધારણીય અધિકારો મળે છે

દરેક નાગરિક ને તેના કાયદાકીય અધિકારો જાણવાં ની જરૂર છે શિક્ષણ અને જાગરૂકતાના અભાવ ને લીધે, ઘણા નાગરિક પોતાના કાનૂની અધિકારને જાણતા નથી જેના કારણે એમને પજવણી અને ભષ્ટાચાર નો ભોગ બને છે આ લેખ માં અમે તમને તમારા અધિકારો અને કાયદાના નિયમોજણાવી રહ્યા છીએ જેની માહિતી તમારા માટે ફાયદાકારક છે અને સહાયરૂપ
થઈ શકે છે


1. તમારા LPG ગેસ કેનેકશન સાથે તમને (40 લાખ) રૂપિયા સુધી ઓટો ઇન્શ્યોરન્સ મેળવી શકાય છે, એટલે કે જો તમારો ગેસ સિલેન્ડર વિસ્ફોટ થાય તો તમને 40 લાખ રૂપિયા સુધી વળતર મેળવી શકો છો


2. જો તમે કોઈ કંપની દ્વારા ભેટ સ્વીકારો છો તો કોઈ પણ વ્યક્તિ લાંચ માટે ની તમારા સામે કાર્યવાહી કરી શકે છે
આજકાલ લોકો ને ભેટો મોકલવાની પરંપરા કંપની ઓમાં બની રહી છે કાયદા અનુસાર સરકાર દ્વારા 2010 માં
એક કાયદો બનાવ્યો હતો જો તમે કોઈ કંપની પાસે થી કોઈપણ પ્રકારની ભેટ લિયો છો તો તેને લાંચ ગણવામાં આવશે
અને તમારા ઉપર કાનુની પગલાં લઈ શકાય છે

3. ભારતમાં ફક્ત સ્ત્રીઓ ની ધરપકડ મહિલા પોલીસ અધિકારી જ કરી શકે છે જો કોઈ મહિલા ને પુરુષ પોલીસ ધરપકડ કરે છે અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે તો તેને ગુનો ગણવામાં આવે છે અને આવા અધિકારીઓ પર કાનૂની પગલાં લેવામાં આવે છે અને જો કોઈ મહિલાને સવારે 06:00 વાગા પેહલા અને સાંજે 06:00 વાગા પછી પોલીસ સ્ટેશન માં બોલવામાં આવે છે તો તે મહિલા પોલીસ સ્ટેશનને આવાનો ઇન્કાર કરી શકે છે


4.  તમે કોઈ ટેક્સ ભરતા નથી તો ઇન્કમટેક્સ અધિકારી તમારી ધરપકડ કરી શકે છે ( TAX RECOVERY ORGANIZATION ) અને તમને એમની પરવાનગી થી જ મુક્ત થઈ શકાય છે આ નિયમનો ઉલ્લેખ1961 ની
આવક વેરા અધિનિયમમાં કરવામાં આવ્યો છે


5. સાયકલ ચલાવા ઉપર કોઈ મોટર વિહકલ એક્ટ લાગુ નથી પડતો જો તમે દરોજ સાયકલ ચલાવો છો તો તમારે
મોટર વિહિકલ એક્ટ કે નિયમોની ચિંતા કરવાની જરૂર નથી કારણકે મોટર વિહકલ એક્ટ ની હેઠળ સાઇકલ અને રીક્ષા નથી આવતી

6. મહિલાઓ હવે ઈમેલ દ્વારા પોલીસ ફરિયાદ કરી શકે છે દિલ્હી પોલીસે તાજેતરમાં જ મહિલાઓ ને ઘરેલુ ફરિયાદ ઇમેલ દ્વારા કરી શકે છે અને તેમને પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી


7. જો પતિ અને પત્ની ના સેક્સ સબંધ સારા નથી તો પછી બંને છૂટાછેડાના પૂરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકે છે

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ