સૂચના ના અધિકારો ફ્લોપિ, વિડીયો કૅસેટ્સ ટેપ કે કોઈ પણ પ્રકારની સ્ટોર કરવામાં આવેલી સુચના ઓ.. [[સુચનાનો અધિકાર (ગ) ધારા 2]] 2(ગ) 'સુચનના અધિકાર' થી આ અધિનિયમ ના આધીન પહોંચવા યોગ્ય સૂચના નેજે કોઈ સત્તાધીશ દ્વારા કે નિયંત્રણધીન ધારીત છે, અધિકાર અભિપ્રેત છે અને જેમાં નિમ્ન અધિકાર નો સમાવેશ છે.. 1. કૃતિ દસ્તાવેજ તેમજ અભિલેખોનું નિરક્ષણ 2. દસ્તાવેજો કે અભિલેખો ની ટિપ્પણી, ઉદ્ગારણ કે પ્રમાણિત પ્રતી લિપિ લેવી.. 3.સામગ્રીના પ્રમાણીત નમૂના લેવા, 4 ડિસ્કેટ, ફ્લોપિ ટેપ વિડિઓ કેસેટ ના રૂપના અથવા કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક રીતમાં કે પ્રિન્ટ આઉટના માધ્યમથી સૂચના ને જયાં એવી સૂચના કોઈ કોમ્પ્યુટર કે કોઈ અન્ય યુક્તિ માં ભંડારીત છે. એને પ્રાપ્ત કરવી... ( સૂચના ...