આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ
1. ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ ભારતીય કાયદા અનુસાર લિવ-ઇન રિલેનશિપ ગેરકાયદેસર નથી પરંતુ લિવ-ઇન રેલેનિશિપમાં રહેતા પુરુષ અને સ્ત્રી ને ઘણી બધી વસ્તુઓની કાળજી રાખવી જરૂરી છે જેમાં જો કોઈ જીવીત બાળક નો જન્મયુ હોય તો તેના માતા-પિતા સંપત્તિ સપુણ અધિકાર રહેશે 2. રાજકીય પક્ષો પાસે ચૂંટણી સમયે તમારી પાસે થી વાહન ભાડે લેવાનો અધિકાર છે જો તમે વાહન આપવા તૈયાર છો તો રાજકીય પક્ષો ચૂંટણી સમયે તમારું વાહન ભાડે રાખી શકે છે 3. ભારતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિવસ માં એકજ વાર દંડ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે.. જો તમને દિવસ એક વખત હેલ્મેટ નથી પહેર્યું તો હેલમેટનો દંડ એક વાર કરવામાં આવે છે પછી તમે આખો દિવસ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવી શકો છો અને તમને ટ્રાફિક નિયમ વાર પાછો દંડ નથી કરી શકતા 4. તમે કોઈપણ વસ્તુની મહત્તમ કિંમત કરતા ઓછા રૂપિયા માં ખરીદી શકો છો તમે દુકાનદાર પાસે થી સોદો કરીને પણ ખરીદી શકો છો જેમ કે કોઈ વસ્તુ ની કિંમત 100 રૂપિયા છે તો તમે સોદો કરી 90 રૂપિયા માં પણ ખરીદી શકો છો 5. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી...