IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી
ઇન્ડિયન પીનલ કોડ IPC 124A શું છે ? IPC કલમ 124A બિન-જામીન પાત્ર ગુન્હો છે જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષે સુધી ની જેલ અને દંડ અથવા ખાલી દંડ થઈ શકે છે | જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે છે અથવા બોલે છે અથવા સમર્થન આપે છે,અથવા તમે લખેલા અથવા બોલેલા શબ્દો, અથવા ચિન્હો થી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષતે નફરત ફેલાવે છે અથવા અસંતોષ વ્યક્ત કરે છે તો તેદેશદ્રોહી(રાજદ્રોહ) નોદોષિત છે IPC કલમ 124A એક કોગ્નીઝેબલ અને બિન-જામીન પાત્ર ગુન્હો છે |જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષ ની જેલ અથવા ખાલી દંડ થઈ શકે છે તે કાયદા નો ઇતિહાસ શું છે ? આ કાયદો આજે થી પરંતુ અંગેજો સમય થી છે અને સ્વતંત્રતા પહેલાં ભારત માં મોજુદ છેઆ કાયદો અંગેજો દ્વારા 1860 માં બનાવામાં આવ્યો હતો અને1870 માં IPC માં સમાવવામાં આવ્યો હતો તે સમયે અંગેજો આ કાયદાનો ઉપયોગ તે ભારતીયોમાટે કરતા હતા જે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા સ્વતંત્રતા દરમ્યાન પણકેટલાક કાંતિકારીયો અને સેનાધીશો ઉપર આ કેશ લગાડવામાં આવ્યો હતો સ્વતંત્રતા પેહલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને પણ આ કાયદા હેઠળસજા કરવામાં આવ...
Comments
Post a Comment