આ લેખમાં અમે તમને જણાવશુ કે કુંવરબાઈ નું મામેરૂ યોજના વિષે આ યોજના નો લાભ કોને મળે ? લાભ ક્યાંથી મળે ?કેટલો લાભ મળે ? ક્યા ક્યા પુરાવા જોઈએ ? જાણવા માટે અહીં ક્લિક કરો






કુંવર બાઈ નું મામેરૂ યોજના

-----> લાભ કોને મળે

અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગે ની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે કુટુંબ દીઠ 2 કન્યાઓને મામેરા માટે ગામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ૱1,20,000 ,અને શહેરી વિસ્તારો માટે ૱ 1,50,000 આવક મર્યાદા લગ્નના એક વર્ષ ના સમય ગાળા દરમ્યાન આ યોજનાનો લાભ મેળવી શકાય છે

-------> કેટલો લાભ મળે

કન્યાના નામે ૱10,000 / ના ચેક આપવામાં આવશે
( 2 છોકરીઓ સુધી )


----------> લાભ ક્યાંથી મળે
જીલ્લા સમાજ કલ્યાણ કચેરી


--------------> કયાં કયાં પુરાવા જોઈએ
1.રેશનકાર્ડ
2.જાતિનો દાખલો
3.જન્મનો દાખલો
4.લગ્નની કંકોત્રી
5. લગ્ન વિધિના ફોટા
6.ચૂંટણી કાર્ડ
7. ઉંમરનો પુરાવો
8. લગ્નનું પ્રમાણપત્ર
9. બેંક પાસબુક ની ઝેરોક્ષ
10. આવકનો દાખલો
11. આધારકાર્ડ ની ઝેરોક્ષ

Comments

Popular posts from this blog

આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ