IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી



ઇન્ડિયન પીનલ કોડ IPC 124A શું છે ?

IPC કલમ 124A બિન-જામીન પાત્ર ગુન્હો છે જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષે સુધી ની જેલ અને દંડ અથવા ખાલી દંડ થઈ શકે છે |
 
જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે છે અથવા બોલે છે અથવા સમર્થન આપે છે,અથવા તમે લખેલા અથવા બોલેલા શબ્દો, અથવા ચિન્હો થી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષતે નફરત ફેલાવે છે અથવા અસંતોષ વ્યક્ત કરે છે તો તેદેશદ્રોહી(રાજદ્રોહ) નોદોષિત છે IPC કલમ 124A એક કોગ્નીઝેબલ અને બિન-જામીન પાત્ર ગુન્હો છે |જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષ ની જેલ અથવા ખાલી દંડ થઈ શકે છે


તે કાયદા નો ઇતિહાસ શું છે ?


આ કાયદો આજે થી પરંતુ અંગેજો સમય થી છે અને સ્વતંત્રતા પહેલાં ભારત માં મોજુદ છેઆ કાયદો અંગેજો દ્વારા 1860 માં બનાવામાં આવ્યો હતો અને1870 માં IPC માં
સમાવવામાં આવ્યો હતો તે સમયે અંગેજો આ કાયદાનો ઉપયોગ તે ભારતીયોમાટે કરતા હતા જે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા સ્વતંત્રતા દરમ્યાન પણકેટલાક કાંતિકારીયો અને સેનાધીશો ઉપર આ કેશ લગાડવામાં આવ્યો હતો


સ્વતંત્રતા પેહલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને પણ આ કાયદા હેઠળસજા કરવામાં આવી હતી. તિલક ને 1908 માં તેમનાં એક લેખ ના કારણે 6 વર્ષ ની સજા
કરવામાં આવી હતી તે જ સમયે મહાત્મા ગાંધીને તેમનાલેખના કારણે તે કાયદાના આરોપી બનાવવામાં આવ્યા હતા

જો કે આઝાદ ભારતમાં તે કાયદા માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જો કે સુપ્રીમ કોર્ટ આ કાયદા વિશે ટિપ્પણી કરી છે 1962 માં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે નારાબાજી કરવી તે દેષદોહ અંદર આવશે નહીં

એવા કિસ્સાઓ છે જેમાં કોર્ટે ને સરકાર અથવા વહીવટો ના વિરુદ્ધ ઉઠાવેલ અવાજ તે રાજદ્રોહ આધીન માનવામાં આવશે નહીં તાજેતરના ચર્ચિત મામલા વિશે વાત કરીએ તો ગયા વર્ષે માં હાર્દિક પટેલ , કન્હૈયા કુમાર વગેરે ને આ કાયદા હેઠળ
ધરપકડ કરવામાં આવી હતી


આ કાયદા ને ખતમ કરવામાં શુ તર્ક છે ?


આ કાયદો લાંબા સમયથી સમાપ્ત કરવાની વાત કરવામાં આવે છે ઘણાં નિષ્ણાતો માને છે કે તેઅભિવ્યક્તિ સ્વતંત્રતા નું દમન કરે છે અને તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે ત્યાંબંધારણ ની કલમ19(1) માં અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધો ચાલુ છે તેથી તેની જરૂર નથી

Comments

Popular posts from this blog

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો