પાલક માતા-પિતા યોજના ---------------> લાભ કોને મળે આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે, ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે -----------> કેટલો લાભ મળે ૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે ----------------> લાભ કયાંથી મળે આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે. આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે ---------------> કયા કયા પુરાવા જોઇએ 1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો દાખલો ...
વિઝા કેટલા પ્રકાર ના હોય છે કોઈ પણ બીજા દેશથી આવનાર વ્યક્તિ માટે વિઝા એક પરમિશન લેટર હોય છે તે તેમને પરવાનગી આપે છે કે તમે કોઈપણ બીજા દેશોમાં રહી શકો છો પરંતુ તે વિઝા ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા દિવસ બીજા દેશમાં રહી શકો છો અથવા તમે તે દેશ માં શું કરી શકો છો વિઝાના ઘણા પ્રકાર હોય છે ક્યાં કામ માટે કઈ વિઝા લાગશે વિઝા ફોર્મ નામ છે VISITORS INTERNATIONAL STAY ADMISSION જો તમે કોઈ બીજા દેશમાં જવા માંગો છો તો તમારે વિઝા ની જરૂર પડે છે પણ થોડાક એવા દેશો છે જયાં વિઝા વિના જઈ શકાય છે પણ અમુક વિઝા એવી હોય છે જેની મદદથી તમે તે દેશ જઈ શકો છો વિઝા કેટલાંક પ્રકાર હોય છે 1. Transit visa 2. Tourist visa ( પ્રવાસી વિઝા ) 3. Business visa ( બિઝનેસ વીઝા ) 4.on-arrival visa ( આગમન પર વિઝા ) 5. partner visa (ભાગીદાર વિઝા ) 6. Student visa ( વિદ્યાર્થી વિઝા ) 7. Working visa ...
કુંવર બાઈ નું મામેરૂ યોજના -----> લાભ કોને મળે અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગે ની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે કુટુંબ દીઠ 2 કન્યાઓને મામેરા માટે ગામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ૱1,20,000 ,અને શહેરી વિસ્તારો માટે ૱ 1,50,000 આવક મર્યાદા લગ્નના એક વર્ષ ના સમય ગાળા દરમ્યાન આ યોજનાનો લાભ મેળવી શકાય છે -------> કેટલો લાભ મળે કન્યાના નામે ૱10,000 / ના ચેક આપવામાં આવશે ( 2 છોકરીઓ સુધી ) ----------> લાભ ક્યાંથી મળે જીલ્લા સમાજ કલ્યાણ કચેરી --------------> કયાં કયાં પુરાવા જોઈએ 1.રેશનકાર્ડ 2.જાતિનો દાખલો 3.જન્મનો દાખલો 4.લગ્નની કંકોત્રી 5. લગ્ન વિધિના ફોટા 6.ચૂંટણી કાર્ડ 7. ઉંમરનો પુરાવો 8. લગ્નનું પ્રમાણપત્ર 9. બેંક પાસબુક ની ઝેરોક્ષ 10. આવકનો દાખલો 11. આધારકાર્ડ ની ઝેરોક્ષ
Comments
Post a Comment