Posts

Showing posts with the label IPC કલમ 497

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ

Image
Can unmarried couple stay in hotel  ? છોકરી અને છોકરા ને હોટલ માં રૂમ બુક કરી ને સાથે રહેવું તે કાનૂની છે કે ગેર-કાનૂની છે એને લઈ ને ઘણા લોકો કન્ફ્યુઝન માં રહે છે જો ભારતનો કોઈ નાગરિક18 વર્ષ થી વઘારે ઉંમર છે તો તે લોકો હોટલમાં રહી શકે છે|જો છોકરો અને છોકરી પુખ્ત હોય અને લગ્ન નથી કરેલા તો પણ તે હોટલમાં રહી શકે છે કારણ કે હવે કોર્ટે કલમ 497 સમાપ્ત કરી દીધી છે એટલા માટે પોલીસ અનૈતિક તમારાવિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતી કારણ કે હોટલમાં પ્રેમી અને પ્રેમિકા ને સાથે રહેવું તેમની સમજૂતી છે |  હવે દેશમાં આવો કોઈ કાયદો નથી જે હોટલ માં આવા અવિવાહિત મહેમાનો નું સ્વાગત કરવા માટે રોકતો હોય અથવા આવા લોકોને રહેવાની મજૂરી ના આપતો હોઈ.. જો તમે વિવાહિત છો તો પોલીસ ડરવાની જરૂર નથી પણ જો તમે અવિવાહિત છો તો હોટલ બુક કરતા પહેલા થોડી વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે જેમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો કરવો ન પડે || ● તમારે હોટલમાં રહેતા પહેલા આ બાબતો નું ધ્યાન રાખવુ જરૂરી છે ● 1. તમે અને તમારા સાથી ની ઉંમર 18 વર્ષ થી ઓછી ના હોવી જોઈએ 2. રહેવાના સમય દરમ્યાન તમે કોઈપણ...