આ લેખમાં અમે તમને જણવાંશુ ડો. આંબેડકર આવાસ યોજના વિશે આ યોજના જાણવા માટે અહીં ક્લિક કરો


ડો. આંબેડકર આવાસ યોજના

------------------> લાભ કોને મળે 

● અનુસૂચિત જાતિ- લાભાર્થી પાસે પ્લોટ હોવો જોઈએ

● ગામ એજન્સી દ્વારા કરેલ BPL યાદી મુજબ.

-------------------> કેટલો લાભ મળે
કુલ સહાય  ૱1,20,000 ગામ્ય વિસ્તારમાં
સહાય ચૂકવાની પદ્ધતિ


પ્રથમ હપ્તો ૱ 40,000 ( વહીવટ મંજુરી ના હુકમ સાથે )
બીજો હપ્ત ૱ 60,000 ( લીન્ટલ લેવલે પોહચ્યાં બાદ )
ત્રીજો હપ્તો ૱ 20,000 ( શોચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ )

-----------------------> લાભ ક્યાંથી મળે
નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ કચેરી

------------------------> કયા કયા પુરાવા જોઈએ
1. આવકનો દાખલો
2. જાતિ નો દાખલો
3. રેશનકાર્ડ ની નકલ
4. સંયુક્ત ફોટો ( જો પતિ-પત્ની બંને હોય તો )
5. ચૂંટણીકાર્ડ ની નકલ
6. આકારણી પત્રક
7. બાંધકામ ની રજા ચીઠ્ઠી
8. વેરા ભર્યો ની પહોંચ
9. આધારકાર્ડ ની નકલ
10. બેંક પાસબુક ની નકલ

Comments

Popular posts from this blog

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે