1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને




એવા કાનૂન જેના વિષે 90% લોકો નથી જાણતાં જ્યારે એના ઉપર દંડ લાગે ત્યારે ખબર પડે છે


1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને મોટરવાહન અધિનિયમ કલમ 66/192ના અનુસાર 5000 રૂપિયા દંડ થઈ શકે છે કલમ 66/192 હેઠળ થયેલ દંડ લાયન્સકૉર્ટ માંથી જ પાછુ મળશે ||

2. Crpc વિભાગ 4D ના હેઠળ જો કોઈ પણ કિસ્સામાં પોલીસે તમારી ધરપકડ છેઅને પોલીસ તમને પૂછપરછ કરવા માંગે છે તો તમે તમારા વકીલ ને આવવા માટે રાહ જોઈ શકો છો તમારે પોલીસ ને કાંઈ કહેવાની કે બતાવાની જરૂર નથી...

3. પોલીસ ને FIR (ફરિયાદ) લખવી જરૂરી છે જો પોલીસ ફરિયાદ લખવા માટે ઇન્કારકરે તો તમે CRPC સેકશન 156(3) ના અનુસાર ડિસ્ટિકટ મેજિસ્ટ્રેટ ને ફરિયાદ કરી શકો છો તેઓ ફરિયાદ દાખલ કરવા માટે તેમને આદેશ આપશે | ડિસ્ટિકેટ મેજિસ્ટ્રેટ 24×7 ઉપલબ્ધ છે | એક બેલ લેવા માટે ઉપયોગી છે રવિવાર છે કે શનિવાર ના બહાના નથી ચાલતા

4 live in relationship ગેર-કાયદેસર નથી || સુપ્રીમ કોર્ટ live in relationship નેલગ્ન સમાન માને છે | પાર્ટનર ને છોડવા પર maintenance અને alimony આપવું પડશે
Domestic violence ( ઘરેલુ હિંસા ) માટે ના પણ નિયમો માન્ય છે ||

5. CRPC સેક્શન 50(1) પોલીસ ધરકપડ કરવામાં આવે તો તમે વોરંટ નું પુછી શકો છો || જો પોલીસ વોરંટ રજુ નથી કરતી તો તમે શુ ચાર્જ લગાડો છો તે પૂછી શકો છો છતાં દર વખતે વોરંટ જરૂરી નથી હોતું... દારૂ પીઈ ને ગાડી ચલાવી
તે એક સંગીન ગુનો છે તે બાબત માં વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે ||

Comments

Popular posts from this blog

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો