આ લેખમાં તમને તમારા કાયદાકીય અધિકારો વિશે જાણવા મળશે અને તે કાયદા જાણવાની તમારે જરૂર છે  ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ 


1. ભારમાં ઘણા લોકો હજૂ પણ લિવ-ઇન રિલેનશિપ ને કાનુની ગુના તરીકે માનતા હોય છે પણ ભારતીય કાયદા અનુસાર લિવ-ઇન રિલેનશિપ ગેરકાયદેસર નથી 

પરંતુ લિવ-ઇન રેલેનિશિપમાં રહેતા પુરુષ અને સ્ત્રી ને ઘણી બધી વસ્તુઓની કાળજી રાખવી જરૂરી છે જેમાં જો કોઈ જીવીત બાળક નો જન્મયુ હોય તો તેના માતા-પિતા સંપત્તિ સપુણ અધિકાર રહેશે

2. રાજકીય પક્ષો પાસે ચૂંટણી સમયે તમારી પાસે થી વાહન ભાડે લેવાનો અધિકાર છે

જો તમે  વાહન આપવા તૈયાર છો તો રાજકીય પક્ષો ચૂંટણી સમયે તમારું વાહન ભાડે રાખી શકે છે

3. ભારતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિવસ માં એકજ વાર દંડ કરવામાં આવે છે

ઉદાહરણ તરીકે.. જો તમને દિવસ એક વખત હેલ્મેટ નથી પહેર્યું તો હેલમેટનો દંડ એક વાર કરવામાં આવે છે પછી તમે આખો દિવસ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવી શકો છો અને તમને ટ્રાફિક નિયમ વાર પાછો દંડ નથી કરી શકતા

4. તમે કોઈપણ વસ્તુની મહત્તમ કિંમત કરતા ઓછા રૂપિયા માં ખરીદી શકો છો

તમે દુકાનદાર પાસે થી સોદો કરીને પણ ખરીદી શકો છો જેમ કે કોઈ વસ્તુ ની કિંમત 100 રૂપિયા છે તો તમે  સોદો કરી 90 રૂપિયા માં પણ ખરીદી શકો છો

5. જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી પૈસા ઉછીનાં લઈ ને તે વ્યક્તિ તમને પૈસા પાછા આપતો નથી તો ભારતીય કાયદા અનુસાર તમે કોર્ટમાં તે વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકો છો 

આ તમારો અધિકાર છે તમારી પાસે તે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવા માટે 3 વર્ષ નો સમય હોય છે

6. જો તમે જાહેર સ્થળો એ પોર્નોગ્રાફી કરો છો તો તમને
ત્રણ મહિના ની સજા થઈ શકે છે

7. વર્ષ1861 માં બનેલા પોલીસ એક્ટ મુજબ ભારતના દરેક રાજ્યના પોલીસ અધિકારી હંમેશા ફરજ બજાવશે 

જો રાત્રે કોઈ અપરાધ અથવા ઘટનાં બને છે તો પોલીસને એમ
કહેવાનો અધિકાર નથી કે તે ફરજ ઉપર નથી પોલીસ એક્ટ મુજબ પોલીસ વ્રદી વિના પણ હમેશા ફરજ માં રહે છે

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ