પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ કોને મળે ? કયાંથી મળે ? કેટલો લાભ મળે ? લાભ મેળવવા માટે ક્યાં પુરાવા ની જરૂર પડે જાણવા માટે ક્લિક કરો


  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
  (આયુષ્યમન ભારત)



★★★ લાભ કોને મળે ★★★ 

----> સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011હેઠળ નોંધાયેલા અને નીયત માપદંડો ધરાવતાં સરકારી વાર્ષિક ૱ 5.00.000(રૂપિયા પાંચ લાખ)ગામ્ય અને શહેરી વિસ્તારના પરિવારો ને અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય કવચ


★★★  કેટલો લાભ મળે ★★★

● લાભાર્થીને ૱50,000 (પચાસ હજાર ) / સુધી સારવાર નો ખર્ચટેન્ડર પ્રકિયા દ્વારા નકી કરાયેલ વીમાં કંપની દ્વારા અને 50,001 થી 5,00,000( પચાસ હજાર થી લઇ ને પાંચ લાખ) સુધી નો ખર્ચે હાલની માં યોજનાના અમલીકરણ પ્રકિયા મુજબ આ યોજના હેઠળ નોંધાયેલ સરકારી અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે ..I



●  પ્રાથમીક સેકન્ડરી સારવાર માટે પેકેજ નિયત કરી તેના દર મુજબ સારવાર ઉપલબ્ધ રહેશે

●  સદર યોજના હેઠળ ૱ 50000/- સુધી ઇન્શ્યોરન્સ અને 50000 / થી વધુ એસ્યોરન્સ મોડેલ થી અમલીકરણ રહેશે

●  જે પરિવાર ની માસિક આવક 10000 થી ઓછી હોય

●  દેશના કોઈપણ રાજ્યમાં સારવાર કરાવી શકાશે

★★★  લાભ કયાંથી મળે ★★★

● સરકારી , અર્ધસરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાંથી


★★★  ક્યાં ક્યાં પૂરાવા જોઈ ★★★

● આધારકાર્ડ અથવા કોઈપણ સરકારી ઓળખપત્ર હોસ્પિટલમાં ભરતી થતીવખતે સાથે રાખવું

ફોન નંબર 1455 અને  1800111565



Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ