આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો


પ્રધાનમંત્રી આવાસ યોજના





----------> લાભ કોને મળે



BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે


---------> કેટલો લાભ મળે


● કલ સહાય

1. પ્રથમ હપ્તો   ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે )

2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ )

3. ત્રીજો હપ્તો  ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ  થયેલ )

------------> લાભ ક્યાંથી મળે



● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી

● તાલુકા પંચાયત કચેરી


-------------> કયા કયા પુરાવા જોઈએ


1. આવક નો દાખલો
2. જાતિ નો દાખલો
3. બેંક પાસબુકની નકલ
4. આધારકાર્ડની નકલ
5. રેશનકાર્ડની નકલ
6. BPL નો દાખલો
7. જમીનની 7-12 ની નકલ હોય તો
8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
9. ઘરથાળનો પ્લોટ
10. આકરણી
11. બાંધકામ રજાચિઠ્ઠી

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ