આ લેખમાં અમે તમને જણાવશું જે બાળકો ના માતા-પિતા નું મુત્યુ થયું હોય તેના માટે પાલક માતા પિતા યોજના વિષે જાણવા માટે અહીં ક્લિક કરો
પાલક માતા-પિતા યોજના ---------------> લાભ કોને મળે આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતા ને તથા જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે, ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું ફ્રોમ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે -----------> કેટલો લાભ મળે ૱3000 ની માસિક સહાય સારસંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામાં આવે છે ----------------> લાભ કયાંથી મળે આ યોજનાના ફ્રોમ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે. આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે ---------------> કયા કયા પુરાવા જોઇએ 1. ઉંમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો દાખલો ...

Comments
Post a Comment