આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો




સાત ફેરા સમૂહ લગ્ન યોજના
 

-----------> લાભ કોને મળે

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને વિકલાંગો જેઓની કુટુંબની વર્ષીક આવક મર્યાદા ગ્રામિણ વિસ્તાર માટે ૱1,20,000/- છે શહેર માટે ૱1,50,000/-



------------> કેટલો લાભ મળે
●  ભાગ લેનાર યુગલને ૱10,000/- કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે

●  વિકલાંગોને લગ્ન માટે સહાય ૱50,000/ કરવામા આવી છે
      ( નોંધ. વિકલાંગો માટે આવક મર્યાદા નથી)

●  વિકલાંગથી વિકલાંગ વ્યક્તિઓને લગ્ન માટે યુગલ પૈકી ૱50,000+50,000 સહાય મળવાપાત્ર છે 
( એટલે કે બંને ને સહાય મળવા પાત્ર છે)


●  સમૂહલગ્ન નું આયોજન કરનાર આયોજકને યુગલ દીઠ ૱2,000  મળવા પાત્ર છે વધારેમાં વધારે ૱50,000,/- સુધી


-----------> લાભ  ક્યાંથી મળે
   જિલ્લા સમાજ સુરક્ષા કચેરી માં


-------------> ક્યા ક્યા પૂરાવા જોઈએ

1. જાતિ નો દાખલો
2. ઉંમર નો દાખલો
3. રેશનકાર્ડ ની નકલ
4. વિકલાંગ હોય તો વિકલાંગ ઓળખપત્ર
5. આવક નો દાખલો
6. ચૂંટનીકાર્ડ ની નકલ
7. લગ્ન ના ફોટા
8. લગ્નની કંકોત્રી
9. બેંક પાસબુકની નકલ

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ