RTI સુચનના અધિકારો

                                       સૂચના ના અધિકારો
  ફ્લોપિ, વિડીયો કૅસેટ્સ ટેપ કે કોઈ પણ પ્રકારની સ્ટોર કરવામાં આવેલી સુચના ઓ..


                     [[સુચનાનો અધિકાર (ગ) ધારા 2]]

2(ગ) 'સુચનના અધિકાર' થી આ અધિનિયમ ના આધીન પહોંચવા યોગ્ય સૂચના નેજે કોઈ સત્તાધીશ દ્વારા કે નિયંત્રણધીન ધારીત છે, અધિકાર અભિપ્રેત છે અને જેમાં
નિમ્ન અધિકાર નો સમાવેશ છે..

   1. કૃતિ દસ્તાવેજ તેમજ અભિલેખોનું નિરક્ષણ
   2. દસ્તાવેજો કે અભિલેખો ની ટિપ્પણી, ઉદ્ગારણ કે પ્રમાણિત પ્રતી લિપિ લેવી..
   3.સામગ્રીના પ્રમાણીત નમૂના લેવા,
   4 ડિસ્કેટ, ફ્લોપિ ટેપ વિડિઓ કેસેટ ના રૂપના અથવા કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક રીતમાં
      કે પ્રિન્ટ આઉટના માધ્યમથી સૂચના ને જયાં એવી સૂચના કોઈ કોમ્પ્યુટર કે કોઈ અન્ય
      યુક્તિ માં ભંડારીત છે. એને પ્રાપ્ત કરવી...
   
  ( સૂચના ના અધિકાર માં તમે કઈ માહિતી મેળવી શકો શકો છો)
           કાગળો નમુના , સંવિદાઓ રીપોર્ટ, લોગબુક પરિપત્ર , પ્રેસ જાહેરાત, સલાહ , મૉડલ જ્ઞાન, ઇ-મેલ, અભિલેખ,
દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રીતથી સ્ટોર કરવામાં આવેલી કોઈ પણ જાણકારી..
        એમાં તે બધી વાતો છે જેમાં સરકારી સંસ્થાઓ દ્વારા જાણકારીઓ રાખવામાં આવે છે કહેવાનો અર્થ છે કે
બધા પ્રકારની જાણકારી ના રૂપમાં એમાં સમાવેશ છે.... 

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ