★ ધરપકડ સાથે સંકળાયેલા 8 અધિકારો જે તમારે જાણવા જ જોઈએ તેથપોલીસ તમારો ખોટો ફાયદો ના ઉઠાવી શકે★ 1. CRPC કલમ 50 હેઠળ ધરપકડ કરવા માટે નું 




★ ધરપકડ સાથે સંકળાયેલા 8 અધિકારો જે તમારે જાણવા જ જોઈએ તેથપોલીસ તમારો ખોટો ફાયદો ના ઉઠાવી શકે★

1. CRPC કલમ 50 હેઠળ ધરપકડ કરવા માટે નું કારણ જાણવા નો અધિકાર
2. CRPC કલમ 46 હેઠળ ફક્ત મહિલા ને મહિલા પોલીસ જ ધરપકડ કરી શકે છે..
CRPC 46(4) હેઠળ મહિલા ને સૂરજ આથમ્યા પછી અને સૂરજ ઊગતા પેહલા ધરપકડ નથી કરી શકાતી( જો વચ્ચે મહિલા ની ધરપકડ કરવા માટે ખાસ પરવાનગી લેવી પડશે )



3 નોન-કોગ્નીઝેબલ ઓફેન્સ ની બાબત માં વોરંટ જોવાનો અધિકાર
4 CRPC 41B હેઠળ ધરપકડ મેમો બનાવા માટે નો અધિકાર
5 CRPC કલમ 50A હેઠળ પોલીસ ધરપકડ કરેલી વ્યક્તિ ની તેના કુટુંબ અથવા તેના રિલેટિવ ધરપકડની સૂચના આપવી પડશે
6 CRPC કલમ 55A હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ ની આરોગ્ય અને સલામતીની કાળજી રાખવી તે પોલીસ ની ફરજ છે


7 CRPC 41D હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ તેમના વકીલ ને રજુઆત કરવાનો અધિકાર
8 CRPC કલમ 57 હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ ને 24 કલાક થી વધુ સમય કસ્ટડીમાં લેવા માં આવશે નહિ|
જો 24 કલાક થી વધારે સમય કસ્ટડીમાં રાખવી છે તો CRPC 167 હેઠળ મેજિસ્ટ્રેટ ની પરવાનગી લેવી પડે છે


9 CRPC કલમ 56 હેઠળ 24 કલાક ની અંદર મેજિસ્ટ્રેટ ની સમક્ષ રજુ થવા નો અધિકાર
10 CRPC કલમ 54 હેઠળ પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિ ની વિનંતી ઉપર મેડિકલ ટેસ્ટ કારવું પડશે..

Comments

Popular posts from this blog

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો