આ લેખમાં અમે તમને જણાવશુ કે વિઝા કેટલા પ્રકારની હોય કઈ કઈ વિઝા મળી શકે છે જાણવા માટે અહીં ક્લિક કરો

વિઝા કેટલા પ્રકાર ના હોય છે

કોઈ પણ બીજા દેશથી આવનાર વ્યક્તિ માટે વિઝા એક પરમિશન લેટર હોય છે તે તેમને પરવાનગી આપે છે કે તમે કોઈપણ બીજા દેશોમાં રહી શકો છો

પરંતુ તે વિઝા ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા દિવસ બીજા દેશમાં રહી શકો છો અથવા તમે તે દેશ માં શું કરી શકો છો વિઝાના ઘણા પ્રકાર હોય છે ક્યાં કામ માટે કઈ વિઝા લાગશે

વિઝા ફોર્મ નામ છે
  VISITORS INTERNATIONAL STAY ADMISSION


જો તમે કોઈ બીજા દેશમાં જવા માંગો છો તો તમારે વિઝા ની જરૂર પડે છે પણ થોડાક એવા દેશો છે જયાં વિઝા વિના જઈ શકાય છે પણ અમુક વિઝા એવી હોય છે જેની મદદથી તમે તે દેશ જઈ શકો છો

વિઝા કેટલાંક પ્રકાર હોય છે


1. Transit visa 
2. Tourist visa            ( પ્રવાસી વિઝા )
3. Business visa      ( બિઝનેસ વીઝા )
4.on-arrival visa       ( આગમન પર વિઝા )
5. partner visa          (ભાગીદાર વિઝા )
6. Student visa         ( વિદ્યાર્થી વિઝા )
7. Working visa         ( કામ માટે વીઝા )
8. Diplomatic visa.     ( રાજદ્વારી વિઝા )
9. Marriage visa           ( લગ્ન વિઝા )
10. Immigrant visa      ( ઇમિગ્રન્ટ વીઝા )

1. Transit visa

જો કોઈ દેશમાં કલાકના હિસાબ થી આવવા માંગે છે તેમેન આ વિઝા દેય છે આ વિઝા 72 કલાકના સમય માટે માન્ય રાખવામાંઆવે છે તેમજ અરજી કરતા સમયે તમારે કોંન્ફૉમ રિટર્ન ટિકન પણ દેખાડવી પડે છે


2. Tourist visa

આ વિઝા બીજા દેશમાં ફરવા માટે દેવામાં આવે છે તમે ત્યાં ફરવા સિવાય બીજું કોઈ કામ નથી કરી શકતા સાઉદી અરબ એ ટુરિસ્ટ વિઝા 2004 થી શરૂ કરેલ છે આમ છતાં તેના પહેલા તે હજયાત્રીઓ માટે તીર્થસ્થળ વિઝા આપતા 

3. Business visa

આ વિઝા તે લોકો ને આપવામાં આવે છે જે બીજા દેશમાં બિઝનેસ કરવા માંગે છે આ વિઝા લેવા માટે તેમને તે વ્યક્તિને બિઝનેસ કરવા માટે પ્રપોઝલ લેટર દેખાડવું પડે છે અને તે પણ કહેવુ પડે છે તે પોતાનો બિઝનેસ ક્યાં કરશે અને તે ખર્ચ ક્યાંથી લાવશે 

વિઝા 6 મહિનાથી લઇને 10વર્ષ સુધી માન્ય હોય છે તેમાં કાયમી નોકરી ને પણ સામીલ કરી શકાય છે અને તેના માટે વર્ક વિઝા લઈ શકાય છે

4. On-arrival visa

આ વિઝા માટે પહેલેથી વિઝા હોવી જોઈએ કેમકે તમારી સીટીના ઇમિગ્રેશન ડિપાન્ટમેન્ટ ફ્લાયટમાં ઉતરતા પેહલા તેમને ચેક કરે છે ભારત સરકારે હમણાં જ તે વિઝા માટે થોડાક બદલાવ કરેલ છે વિઝા - on-arrivel તે E-tourist વિઝા ના નામે દઈ શકાય છે

5. Student visa

આ વિઝા બીજા દેશમાં અભ્યાસ કરવા માટે આ વિઝા ની જરૂર પડે છે અને આ વિઝા માટે વિદ્યાર્થીઓ અરજી કરે છે

6. Marrige visa

આ વિઝા એક ચોક્કસ સમય માટે જારી કરવામાં આવે છે માની લીયો કે કોઈ ભારતીય અમેરિકન છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તો તે લગ્ન કરવા માટે તેને ભારત બોલાવી શકે છે અને એમાં તે છોકરીને અમેરિકાથી ભારત એજન્સી જઈને લગ્ન વિઝા માટે અરજી કરી શકે છે





Comments

Popular posts from this blog

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો