આ લેખ અમે તમને જણાવશુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના ----------> લાભ કોને મળે BPL લાભાર્થી અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ પાત્રતા ધરાવતા અને AECC-11 માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ને ૱1,20,000 ની સહાય મળવા પાત્ર છે -- -------> કેટલો લાભ મળે ● કલ સહાય 1. પ્રથમ હપ્તો ૱30,000 ( આવાસ મજુરીના હુકમ સાથે ) 2. બીજો હપ્તો. ૱50.000 ( આવાસ નું બાંધકામ વિન્ડોસીલ ) 3. ત્રીજો હપ્તો ૱40,000 ( શોચાલય સહિત આવાસ બાંધકામ પૂર્ણ થયેલ ) ------------> લાભ ક્યાંથી મળે ● ગ્રામ સેવક દ્વારા તાલુકા પંચાયત વિભાગ તરફથી અરજી કરાવવી ● તાલુકા પંચાયત કચેરી -------------> કયા કયા પુરાવા જોઈએ 1. આવક નો દાખલો 2. જાતિ નો દાખલો 3. બેંક પાસબુકની નકલ 4. આધારકાર્ડની નકલ 5. રેશનકાર્ડની નકલ 6. BPL નો દાખલો 7. જમીનની 7-12 ની નકલ હોય તો 8. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા 9. ઘરથાળનો પ્લોટ 10. આકરણી 11. બાંધકામ રજાચિઠ્ઠી