શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ



Can unmarried couple stay in hotel  ?

છોકરી અને છોકરા ને હોટલ માં રૂમ બુક કરી ને સાથે રહેવું તે કાનૂની છે કે ગેર-કાનૂની છે
એને લઈ ને ઘણા લોકો કન્ફ્યુઝન માં રહે છે


જો ભારતનો કોઈ નાગરિક18 વર્ષ થી વઘારે ઉંમર છે તો તે લોકો હોટલમાં રહી શકે છે|જો છોકરો અને છોકરી પુખ્ત હોય અને લગ્ન નથી કરેલા તો પણ તે હોટલમાં રહી શકે છે કારણ કે હવે કોર્ટે કલમ 497 સમાપ્ત કરી દીધી છે એટલા માટે પોલીસ અનૈતિક તમારાવિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતી


કારણ કે હોટલમાં પ્રેમી અને પ્રેમિકા ને સાથે રહેવું તેમની સમજૂતી છે |  હવે દેશમાં આવો કોઈ કાયદો નથી જે હોટલ માં આવા અવિવાહિત મહેમાનો નું સ્વાગત કરવા માટે રોકતો હોય અથવા આવા લોકોને રહેવાની મજૂરી ના આપતો હોઈ..

જો તમે વિવાહિત છો તો પોલીસ ડરવાની જરૂર નથી પણ જો તમે અવિવાહિત છો તો હોટલ બુક કરતા પહેલા થોડી વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે જેમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો કરવો ન પડે ||

● તમારે હોટલમાં રહેતા પહેલા આ બાબતો નું ધ્યાન રાખવુ જરૂરી છે ●

1. તમે અને તમારા સાથી ની ઉંમર 18 વર્ષ થી ઓછી ના હોવી જોઈએ
2. રહેવાના સમય દરમ્યાન તમે કોઈપણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ સામેલ ના હોવા જોઈએ
3. હોટલમાં રોકાણ દરમ્યાન તમારા ID અને તમારા સાથી ની ID જમા કરાવી પડશે
4. જે હોટલ માં  તમે રહો છો ત્યાં કોઇ પણ ખોટી પ્રવુતિ કે ગેરકાયદેસર કોઈ કેશ નથી 
5. તમારે બુકિંગ સમયે તપાસ કરવી પડશે કે શું હોટલમાં અવિવાહિત યુગલને રહેવાની પરવાનગી આપે છે કે નહીં
6. હોટલમાં કોઈ અપરાધીને છુપાવશો નહિ 
7. હોટલ અથવા કોઈપણ અન્ય વ્યક્તિએ તમારી વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરી ને
8. જો તમારા રોકાણ સમયે હોટલમાં કોઈ અપરાધી કામ થઈ ગયું છે તો પૂછપરછ માટે પોલીસ તમારી ધરપકડ કરી શકે છે

Comments

Popular posts from this blog

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

સંકટ મોચન યોજના કુદરતી રીતે કે અકસ્માત થીઅવસાન થયેલું હોય તો તેમને 20,000 સહાય કેવી રીતે મળે ? ક્યાંથી મળે ? લાભ કોને મળે ? ક્યાં ક્યાં પુરાવા જોઈએ ? જાણવા માટે ક્લિક કરો