સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે





              સ્વ બચાવ માટે ના અધિકારો
સ્વ બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ 106 ને સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું
જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે




1 IPC ની કલમ 103 અને 104 ના અનુસાર રાત્રે ઘરમાં લૂંટ આગજની ચોરી કે એવી કોઈ પરિસ્થિતિમાં જીવન ને ભય હોય તો હુમલો કરનાર વિરુદ્ધ ની હત્યા કરી નાંખવી તે ખૂન કહેવામાં આવશે નહીં

2 જો કોઈ સ્ત્રી કે કોઈ છોકરી ને અહેસાસ થાય છે કે કોઈ એના ઉપર હુમલો કરવાનો તો તે આત્મસુરક્ષા માટે તે વ્યક્તિ ની હત્યા પણ કરી શકે છે કોર્ટે તેને ખૂન ગણશે નહીં




3 જો કોઈ સ્ત્રી પર બળાત્કાર ની કોશિશ દરમ્યાન કોઈ પુરુષ ને ઇજાગ્રસ્ત કરે છે અથવા હુમલો કરે છે અને તે વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય છે તો તે ખૂન નથી આત્મસુરક્ષા કહેવામાં આવશે

4 જો કોઈ વ્યક્તિ નું અપાહરણ થઈ ગયું છે તો તે વ્યક્તિ આત્મસુરક્ષા માટે તેમના કિડનેપર ઉપર હુમલો કરી શકે છે| જો તે હુમલા દરમ્યાન અપાહરણ કરનાર ગેંગ માંથી કોઈ નુ મુત્યુ થઈ જાય છે તો તે ખૂન કહેવામા આવશે નહીં



5 કો કોઈ સ્ત્રી ની ઉપર એસિડ હુમલા જેવી ઘટનાં ને અજામ આપવામાં આવે છે જો એમાં સ્ત્રી દ્વારા પોતાના બચાવ કરવામાં હુમલાખોર નું મુત્યુ થઈ જાય છે તો તે પરિસ્થિતિમાં તેને પણ ખૂન કહેવામાં આવશે નહિ ||


● પરંતુ કાયદો કહે છે કે કોઈ પણ વ્યક્તિ તેમના બચાવમાં અન્ય કોઈ ને એટલુ જ નુકસાન પોહચાડી શકે છે જેટલું તેમનાં બચાવ માટે જરૂરી છે ||

Comments

Popular posts from this blog

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

આ લેખમાં અમે તમને જણાવશુ સાત ફેરા સમૂહલગ્ન યોજના વિષે જેમાં આ યોજનાનો લાભ કોને મળે, લાભ ક્યાંથી મળે , લાભ કેટલો મળે, ક્યા ક્યા પૂરાવા જોઈએ જાણવા માટે કહી ક્લિક કરો

શુ કોઈ અપરિણીત કપલ હોટલમાં રોકાઈ શકે છે ? શુ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે? કેમ