Posts

IPC 124A શું છે ?? IPC (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 124A શું છે ? જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને આ કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી

Image
ઇન્ડિયન પીનલ કોડ IPC 124A શું છે ? IPC કલમ 124A બિન-જામીન પાત્ર ગુન્હો છે જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષે સુધી ની જેલ અને દંડ અથવા ખાલી દંડ થઈ શકે છે |   જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે છે અથવા બોલે છે અથવા સમર્થન આપે છે,અથવા તમે લખેલા અથવા બોલેલા શબ્દો, અથવા ચિન્હો થી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષતે નફરત ફેલાવે છે અથવા અસંતોષ વ્યક્ત કરે છે તો તેદેશદ્રોહી(રાજદ્રોહ) નોદોષિત છે IPC કલમ 124A એક કોગ્નીઝેબલ અને બિન-જામીન પાત્ર ગુન્હો છે |જેમાં આજીવન કેદ અને દંડ અથવા 3 વર્ષ ની જેલ અથવા ખાલી દંડ થઈ શકે છે તે કાયદા નો ઇતિહાસ શું છે ? આ કાયદો આજે થી પરંતુ અંગેજો સમય થી છે અને સ્વતંત્રતા પહેલાં ભારત માં મોજુદ છેઆ કાયદો અંગેજો દ્વારા 1860 માં બનાવામાં આવ્યો હતો અને1870 માં IPC માં સમાવવામાં આવ્યો હતો તે સમયે અંગેજો આ કાયદાનો ઉપયોગ તે ભારતીયોમાટે કરતા હતા જે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા સ્વતંત્રતા દરમ્યાન પણકેટલાક કાંતિકારીયો અને સેનાધીશો ઉપર આ કેશ લગાડવામાં આવ્યો હતો સ્વતંત્રતા પેહલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક ને પણ આ કાયદા હેઠળસજા કરવામાં આવ...

" મા અમૃતમ્" કાર્ડ કઈ કઈ હોસ્પિટલમાં ચાલે છે તેનું લીસ્ટ છે." શેર કરવાનું ભૂલશો નહી

Image
" મા અમૃતમ્" કાર્ડ કઈ કઈ હોસ્પિટલમાં ચાલે છે તેનું લીસ્ટ છે." શેર કરવાનું ભૂલશો નહી

સ્વ બચાવ માટે ના અધિકાર ( self defence law )  બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ ને 106 સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે

Image
              સ્વ બચાવ માટે ના અધિકારો સ્વ બચાવનો મતલબ છે કોઈ વ્યક્તિ તમારા શરીર કે તમારી પ્રોપર્ટી બચાવવા માટે ફાયટ કરી શકો છો IPC ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 96 થી લઈ 106 ને સ્વ બચાવ નો અધિકાર આપેલ છે | અહીં તમને કેટલીક એવી પરિસ્થિતિ બતાવુ છું જેમાં તમે કોઇ ની હત્યા કરી નાખો છો તો તે ખુન કહેવામાં નહિં આવે 1 IPC ની કલમ 103 અને 104 ના અનુસાર રાત્રે ઘરમાં લૂંટ આગજની ચોરી કે એવી કોઈ પરિસ્થિતિમાં જીવન ને ભય હોય તો હુમલો કરનાર વિરુદ્ધ ની હત્યા કરી નાંખવી તે ખૂન કહેવામાં આવશે નહીં 2 જો કોઈ સ્ત્રી કે કોઈ છોકરી ને અહેસાસ થાય છે કે કોઈ એના ઉપર હુમલો કરવાનો તો તે આત્મસુરક્ષા માટે તે વ્યક્તિ ની હત્યા પણ કરી શકે છે કોર્ટે તેને ખૂન ગણશે નહીં 3 જો કોઈ સ્ત્રી પર બળાત્કાર ની કોશિશ દરમ્યાન કોઈ પુરુષ ને ઇજાગ્રસ્ત કરે છે અથવા હુમલો કરે છે અને તે વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય છે તો તે ખૂન નથી આત્મસુરક્ષા કહેવામાં આવશે 4 જો કોઈ વ્યક્તિ નું અપાહરણ થઈ ગયું છે તો તે વ્યક્તિ આત્મસુરક્ષા માટે તેમના કિડનેપર ઉપર હુમલો કરી શકે છે| જો તે હુમલા દરમ્યાન અપાહરણ ક...

★ ધરપકડ સાથે સંકળાયેલા 8 અધિકારો જે તમારે જાણવા જ જોઈએ તેથપોલીસ તમારો ખોટો ફાયદો ના ઉઠાવી શકે★ 1. CRPC કલમ 50 હેઠળ ધરપકડ કરવા માટે નું 

Image
★ ધરપકડ સાથે સંકળાયેલા 8 અધિકારો જે તમારે જાણવા જ જોઈએ તેથપોલીસ તમારો ખોટો ફાયદો ના ઉઠાવી શકે★ 1. CRPC કલમ 50 હેઠળ ધરપકડ કરવા માટે નું કારણ જાણવા નો અધિકાર 2. CRPC કલમ 46 હેઠળ ફક્ત મહિલા ને મહિલા પોલીસ જ ધરપકડ કરી શકે છે.. CRPC 46(4) હેઠળ મહિલા ને સૂરજ આથમ્યા પછી અને સૂરજ ઊગતા પેહલા ધરપકડ નથી કરી શકાતી( જો વચ્ચે મહિલા ની ધરપકડ કરવા માટે ખાસ પરવાનગી લેવી પડશે ) 3 નોન-કોગ્નીઝેબલ ઓફેન્સ ની બાબત માં વોરંટ જોવાનો અધિકાર 4 CRPC 41B હેઠળ ધરપકડ મેમો બનાવા માટે નો અધિકાર 5 CRPC કલમ 50A હેઠળ પોલીસ ધરપકડ કરેલી વ્યક્તિ ની તેના કુટુંબ અથવા તેના રિલેટિવ ધરપકડની સૂચના આપવી પડશે 6 CRPC કલમ 55A હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ ની આરોગ્ય અને સલામતીની કાળજી રાખવી તે પોલીસ ની ફરજ છે 7 CRPC 41D હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ તેમના વકીલ ને રજુઆત કરવાનો અધિકાર 8 CRPC કલમ 57 હેઠળ ધરપકડ કરેલી વ્યક્તિ ને 24 કલાક થી વધુ સમય કસ્ટડીમાં લેવા માં આવશે નહિ| જો 24 કલાક થી વધારે સમય કસ્ટડીમાં રાખવી છે તો CRPC 167 હેઠળ મેજિસ્ટ્રેટ ની પરવાનગી લેવી પડે છે 9 CRPC કલમ 56 હેઠળ 24 કલાક ની અંદર મેજિસ્ટ્રેટ ન...

1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને

Image
એવા કાનૂન જેના વિષે 90% લોકો નથી જાણતાં જ્યારે એના ઉપર દંડ લાગે ત્યારે ખબર પડે છે 1.જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપો છો તો તેના માટે તમને દંડ થઈ શકે છે એ એટલા માટે કે કોઈ અજાણ્યા વ્યક્તિ ને તમારી ગાડી માં લિફ્ટ આપવી તે ગેર-કાનૂની છે એમાં તમને મોટરવાહન અધિનિયમ કલમ 66/192ના અનુસાર 5000 રૂપિયા દંડ થઈ શકે છે કલમ 66/192 હેઠળ થયેલ દંડ લાયન્સકૉર્ટ માંથી જ પાછુ મળશે || 2. Crpc વિભાગ 4D ના હેઠળ જો કોઈ પણ કિસ્સામાં પોલીસે તમારી ધરપકડ છેઅને પોલીસ તમને પૂછપરછ કરવા માંગે છે તો તમે તમારા વકીલ ને આવવા માટે રાહ જોઈ શકો છો તમારે પોલીસ ને કાંઈ કહેવાની કે બતાવાની જરૂર નથી... 3. પોલીસ ને FIR (ફરિયાદ) લખવી જરૂરી છે જો પોલીસ ફરિયાદ લખવા માટે ઇન્કારકરે તો તમે CRPC સેકશન 156(3) ના અનુસાર ડિસ્ટિકટ મેજિસ્ટ્રેટ ને ફરિયાદ કરી શકો છો તેઓ ફરિયાદ દાખલ કરવા માટે તેમને આદેશ આપશે | ડિસ્ટિકેટ મેજિસ્ટ્રેટ 24×7 ઉપલબ્ધ છે | એક બેલ લેવા માટે ઉપયોગી છે રવિવાર છે કે શનિવાર ના બહાના નથી ચાલતા 4 live in relationship ગેર-કાયદેસર નથી || સુપ્રીમ કોર્ટ live in relationship નેલગ્ન સમાન માને છે...

RTI સુચનના અધિકારો

Image
                                       સૂચના ના અધિકારો   ફ્લોપિ, વિડીયો કૅસેટ્સ ટેપ કે કોઈ પણ પ્રકારની સ્ટોર કરવામાં આવેલી સુચના ઓ..                      [[સુચનાનો અધિકાર (ગ) ધારા 2]] 2(ગ) 'સુચનના અધિકાર' થી આ અધિનિયમ ના આધીન પહોંચવા યોગ્ય સૂચના નેજે કોઈ સત્તાધીશ દ્વારા કે નિયંત્રણધીન ધારીત છે, અધિકાર અભિપ્રેત છે અને જેમાં નિમ્ન અધિકાર નો સમાવેશ છે..    1. કૃતિ દસ્તાવેજ તેમજ અભિલેખોનું નિરક્ષણ    2. દસ્તાવેજો કે અભિલેખો ની ટિપ્પણી, ઉદ્ગારણ કે પ્રમાણિત પ્રતી લિપિ લેવી..    3.સામગ્રીના પ્રમાણીત નમૂના લેવા,    4 ડિસ્કેટ, ફ્લોપિ ટેપ વિડિઓ કેસેટ ના રૂપના અથવા કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક રીતમાં       કે પ્રિન્ટ આઉટના માધ્યમથી સૂચના ને જયાં એવી સૂચના કોઈ કોમ્પ્યુટર કે કોઈ અન્ય       યુક્તિ માં ભંડારીત છે. એને પ્રાપ્ત કરવી...       ( સૂચના ...